વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા ટીમના તણાવમાં ઘટાડો, શક્તિશાળી બેટ્સમેનની અચાનક એન્ટ્રી, નોકઆઉટમાં જવાની આશા અકબંધ

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા ટીમના તણાવમાં ઘટાડો થયો છે,ઓસ્ટ્રેલિયાને આજે એક ખૂબ જ સારા સમાચાર મળ્યા છે કારણ કે સ્ટાર ખેલાડી ટ્રેવિસ હેડ ચાલુ ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન પુનરાગમન કરવા માટે તૈયાર છે. હેડ ને ડાબા હાથમાં ફ્રેક્ચર ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો હતો, જેણે ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શનને નોંધપાત્ર રીતે અસર કરી હતી. ઓસ્ટ્રેલિયાને … વાંચન ચાલુ રાખો વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા ટીમના તણાવમાં ઘટાડો, શક્તિશાળી બેટ્સમેનની અચાનક એન્ટ્રી, નોકઆઉટમાં જવાની આશા અકબંધ