શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 ની બાકીની મેચો રમી શકશે?, જાણો સંપૂર્ણ માહિતી

વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યાની ઈજાએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હવે સમાચાર છે કે, હાર્દિક પંડ્યાને પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ફાટી ગયું હાર્દિક પંડ્યાને સાજા થવામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા બે સપ્તાહ લાગી શકે. BCCIના એક સૂત્રએ જણાવ્યું કે મેડિકલ … વાંચન ચાલુ રાખો શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 ની બાકીની મેચો રમી શકશે?, જાણો સંપૂર્ણ માહિતી