CPR તાલીમ શું છે? અને કેમ લેવી જોઈએ,જાણો સંપૂર્ણ માહિતી.

CPR તાલીમ શું છે અને કેમ લેવી જોઈએ : સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન (Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો … વાંચન ચાલુ રાખો CPR તાલીમ શું છે? અને કેમ લેવી જોઈએ,જાણો સંપૂર્ણ માહિતી.