Samsung Galaxy A15 5G: સેમસંગનો નવો સૌથી સસ્તો 5G ફોન 50MP કેમેરા સાથે.

Samsung Galaxy A15 5G વોલમાર્ટના ઓનલાઈન સ્ટોરમાં જોવામાં આવ્યું છે. ફોન સંબંધિત માહિતી અહીં શેર કરવામાં આવી છે. આમાં ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ડિઝાઇન વિશે માહિતી આપવામાં આવી છે. આ ફોન બહુ જલ્દી લોન્ચ થશે. A15ની ડિઝાઈન Galaxy A14 5Gની ડિઝાઈન જેવી જ છે, જેને લોકોએ પસંદ પણ કરી હતી. ફોનને ડાર્ક બ્લુ કલરમાં લોન્ચ … વાંચન ચાલુ રાખો Samsung Galaxy A15 5G: સેમસંગનો નવો સૌથી સસ્તો 5G ફોન 50MP કેમેરા સાથે.