કડકડતી ઠંડી વચ્ચે આજથી ગુજરાત રાજ્યમાં થશે વરસાદની એન્ટ્રી

Gujarat News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સાથે હવામાન વિભાગે પણ કરી છે કમોસમી વરસાદની આગાહી, જાણો આજે ક્યાં ત્રાટકશે આફતનું માવઠું! રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના ગાજવીજ સાથે વરસાદની શક્યતા, બનાસકાંઠા,પાટણમાં વરસાદની આગાહી ડાંગ,નવસારી, વલસાડ, દમણ, કચ્છ, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે … વાંચન ચાલુ રાખો કડકડતી ઠંડી વચ્ચે આજથી ગુજરાત રાજ્યમાં થશે વરસાદની એન્ટ્રી