ગુજરાત સરકારના દરેક વિભાગના કર્મચારીઓ માટે માય ગુજ્જુ દ્વારા એક ઓનલાઇન ઓટોમેટિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર ૨૦૨૩ બનાવવામાં આવેલ છે.
ગુજરાત સરકારના દરેક વિભાગના કર્મચારીઓને પગાર ગણતરી આસાન થઈ જાય એ માટે માય ગુજ્જુ દ્વારા ઓનલાઇન ઓટોમેટિક પગાર ગણતરી કેલ્ક્યુલેટર ૨૦૨૩ બનવવામાં આવેલ છે.
આ કેલ્ક્યુલેટર માં આપ આપનો માત્ર બેઝિક એન્ટર કરીને કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરવાથી આપને મળવાપાત્ર મોંઘવારી,ઘરભાડું,મેડિકલ અને કુલ પગારની ઓટોમેટિક ગણતરી થઈ જાય છે.
આ પણ વાંચો : શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય
દાખલા તરીકે સપ્ટેમ્બર ૨૦૨૩ નો આપનો બેઝિક પગાર ૪૭૬૦૦ હોઈ તો તેને બેઝિક સામેના બોક્સમાં એન્ટર કરીને કેલ્યક્યુલેટ બટન પર ક્લિક કરશો એટલે આપના સપ્ટેમ્બર ૨૦૨૩ ના કુલ પગારની ઓટોમેટિક ગણતરી થઈ જશે.