હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો: આગામી 48 કલાક અતિભારે, ભારે વરસાદની પણ આગાહી

હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો:દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની પર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’માં તબ્દીલ થઈ જશે.’ દક્ષિણ આંદામાન સમુદ્ર પર નું લો પ્રેશર વધ્યું આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા બંગાળની દક્ષિણપૂર્વ ખાડી … વાંચન ચાલુ રાખો હવે માઈચોંગ વાવાઝોડાનો ખતરો: આગામી 48 કલાક અતિભારે, ભારે વરસાદની પણ આગાહી