હવે 3 નહીં 4 ડિસેમ્બર તારીખે આવશે આ રાજ્યની ચૂંટણીના પરિણામો

ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. જે અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી. મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની તારીખ બદલાઈ ચૂંટણી પંચે શુક્રવારે આ બાબતે જાહેરાત કરી આ અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી મિઝોરમમાં થયેલ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતગણતરીની તારીખને લઈને … વાંચન ચાલુ રાખો હવે 3 નહીં 4 ડિસેમ્બર તારીખે આવશે આ રાજ્યની ચૂંટણીના પરિણામો