શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવાની જાહેરાત કરી. 

Gandhinagar,Gujarat:  ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.09/11/2023 થી તા.29/11/2023 સુધી કુલ- 21 દિવસનું નિયત કરવાની જાહેરાત કરી છે.એટલે કે … વાંચન ચાલુ રાખો શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવાની જાહેરાત કરી.