IND vs AUS final : પેલેસ્ટાઇન સમર્થક સુરક્ષા તોડી કોહલી પાસે પહોંચી ગયો

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. શરૂઆત એક પછી એક ત્રણ વિકેટ પડ્યા બાદ કોહલી અને રાહુલ ઈનિંગ આગળ ધપાવી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. એક પેલેસ્ટાઇન સમર્થક અચાનક મેદાનમાં ઘુસી આવ્યો હતો, વિરાટ કોહલીની નજીક જઈને … વાંચન ચાલુ રાખો IND vs AUS final : પેલેસ્ટાઇન સમર્થક સુરક્ષા તોડી કોહલી પાસે પહોંચી ગયો