ગુજરાત સરકારનો શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબત મહત્વનો નિર્ણય

આજરોજ ગુજરાત સરકારનો શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા સંસદમાં “ધી રાઇટ ઑફ ચિલ્ડ્રન ટુ કી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯” પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે. તથા, આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ-૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આર.ટી.ઈ … વાંચન ચાલુ રાખો ગુજરાત સરકારનો શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂકવા બાબત મહત્વનો નિર્ણય