બાળકોને ઘડિયા યાદ રહેતા નથી યાદ રાખવાનો કંટાળો આવતો હોય છે.આજે અમે એક એવી ટ્રિક લાવ્યા છીએ કે બાળકો 1 થી 100 સુધીના ઘડિયા ચપટી વગાડતાં ગણી લે છે.
આજે Instagram ઍક યુવા સારથી એકેડેમી કચ્છની એક વીડિયો જોયો .આ વીડિયોમાં 1 થી 100 સુધીના ઘડિયા ચપટી વગાડતાં ગણી શકાય એવી ટ્રીક શીખવાડમાં આવી છે.
જો બાળકો ધ્યાનથી આ નીચે આપેલ વીડિયો જોશે તો ચોક્કસ 1 થી 100 સુધીના ઘડિયા ચપટી વગાડતાં ગણી લે છે.
આ વીડિયોને tnstagram પર 20,000 લાઈક મળેલ છે અને ઘણા લોકોએ આ વીડિયો જોયો છે.
શિક્ષણ /નાણા વિભાગ:30 જૂનના રોજ વયનિવૃત થતાં કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઈજાફો આકારવા બાબત
આ વીડિયો જોવા માટે આપે નીચે આપેલ વીડિયો ના પ્લે બટન પર કિલક કરવાથી વીડિયો જોઈ શકાશે.
આ વીડિયોમાં ખૂબ જ સરળ રીતે સમજવામાં આવેલ છે.આ વીડિયોમાં 1 થી 100 સુધીના ઘડિયા ચપટી વગાડતાં ગણી શકાય અને 1 થી 100 સુધીના ઘડિયા જિંદગીમાં નહિ ભૂલાય એવી ટ્રીક શીખવાડમાં આવી છે.
આ ટ્રીકથી બાળકોને 1 થી 100 સુધીના ઘડિયા જિંદગીમાં નહિ ભૂલાય અને ઘડિયા ગણવામાં ખુબજ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં પણ ખુબજ મદદગાર સાબિત થશે.
1 થી 100 સુધીના ઘડિયા જિંદગીમાં નહિ ભૂલાય,આ રીતે રાખો યાદ
View this post on Instagram