ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર

આજરોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ SHIS: ED/ MSM/e-file/5921/G. તા.૨૯/૦૪/૨૦૨૩ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) “Teacher Aptitude … વાંચન ચાલુ રાખો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-2023 મુખ્ય પરીક્ષાનું પરીણામનું જાહેર