ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ખાતાના વડાઓની કચેરીના કર્મચારીઓની વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેની વિગતો નીચે મુજબ છે.
1.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: નિમ્ન શ્રેણી
તારીખ: 04/12/2023 હતી તારીખ: 07/12/2023
2.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: ઉચ્ચ શ્રેણી
તારીખ: 07/12/2023 હતી તારીખ: 09/12/2023
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024: આજથી અરજી કરો, લાયકાત પસંદગી, PET-PST સહિત 10 વિશેષ બાબતો વાંચો.
3.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: નિમ્ન/ઉચ્ચ શ્રેણી/સંયુક્ત
તારીખ: 04/12/2023 હતી તારીખ: 09/12/2023
4.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: તાબાની હિસાબી સેવા ભાગ – ૧
તારીખ: 04/12/2023 હતી તારીખ: 06/12/2023
5.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: તાબાની હિસાબી સેવા ભાગ – ૨
તારીખ: 07/12/2023 હતી તારીખ: 09/12/2023
6.હિસાબ અને તિજોરી નિયામકની કચેરી
સંવર્ગનું નામ: તાબાની હિસાબી સેવા ભાગ – ૧ અને ૨/સંયુક્ત
તારીખ: 04/12/2023 હતી તારીખ: 09/12/2023
7.અગ્ર મુખ્ય વન સરક્ષક અને હેડ ફોરેસ્ટ ફોર્સ
સંવર્ગનું નામ: રેન્જ ફોરેસ્ટ ઓફિસર વર્ગ – ૨
તારીખ:05/12/2023 થી હતી તારીખ: 09/12/2023
8.નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ
સંવર્ગનું નામ: મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અને સમાજ કલ્યાણ નિરીક્ષક
તારીખ: 07/12/2023 હતી તારીખ: 09/12/2023
9.અધિક પોલી મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટની કચેરી
સંવર્ગનું નામ: જેલર ગૃપ – ૧ (વર્ગ – ૨)
તારીખ: 05/12/2023 હતી તારીખ: 09/12/2023
10. અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરી
સંવર્ગનું નામ: કચેરી અધિક્ષક વર્ગ-૨
તારીખ: 05/12/2023 હતી તારીખ: 09/12/2023