ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠામાં વિશાળ મૌન રેલીનું આયોજન

By P.Raval
2 Min Read
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠામાં વિશાળ મૌન રેલીનું આયોજન

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ મુજબ આજે તારીખ 23/9/2023 ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા મથકોએ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો વહીવટી મિત્રો આચાર્ય મિત્રો અને સંચાલકશ્રીઓ દ્વારા મૌન રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

09/24/2023, 1:15:04 PM

આ પણ વાંચો : શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય

    ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠામાં વિશાળ મૌન રેલીનું આયોજન

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠામાં વિશાળ મૌન રેલીનું આયોજન

જેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ અનુસાર કર્મચારીઓની પડતર માંગણીઓના ભાગરૂપે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો, વહીવટી મિત્રો, આચાર્ય મિત્રો અને સંચાલકશ્રીઓ દ્વારા મૌન રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ પણ વાંચો :7th Pay Difference: પાંચમા હપ્તાની ચુકવણી ક્યારે થશે જાણો સંપૂર્ણ માહિતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા મૌન રેલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિશાળ જનસંખ્યામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો, વહીવટી મિત્રો, આચાર્ય મિત્રો અને સંચાલકશ્રીઓ જોડાયેલા હતા. 

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠામાં વિશાળ મૌન રેલીનું આયોજન

આ મૌન રેલીના કાર્યક્રમના આયોજન બાદ ગુજરાત રાજ્યના હોદેદાર શ્રી ભાનુભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ ,સાબરકાંઠા જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ રાણા ,સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખશ્રીઓ એ ઉદબોધન કરેલ.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version