ગુજરાતમાં આ તારીખથી ઠંડી હાડ થીજવી નાખશે, જુઓ આગાહી

P.Raval
By P.Raval
4 Min Read
ગુજરાતમાં આ તારીખથી ઠંડી હાડ થીજવી નાખશે

ગુજરાતમાં આ તારીખથી ઠંડી હાડ થીજવી નાખશે, ગુજરાત રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી, 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં, અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની કરી છે આગાહી

  • ગુજરાત રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી
  • અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો ઘટશે
  • 3-4 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં
  • નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી આવી રહ્યા છે ઠંડા પવનો
  • અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની કરી છે આગાહી
  • 29મી ડિસેમ્બર પછી કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતના વાતાવરણને લઈ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે ગુજરાત માં આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. આ સાથે આગામી 7 વરસાદ ની પણ કોઈ સંભાવના નથી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી ની આગાહી કરી છે. જે મુજબ 29મી ડિસેમ્બર થી ગુજરાત માં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે.

રાજ્ય માં આગામી 7 વરસાદ ની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્ય માં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 3-4 દિવસ તાપમાન માં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફ થી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી ની આગાહી કરી છે. જેથી 29મી ડિસેમ્બર થી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. આ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જશે.
રાજ્ય ના વાતાવરણ ને લઈને હવામાન વિભાગ ની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગ આગાહી કરી છે કે , આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ સાથે રાજ્યમાં વરસાદ ની સંભાવના નહિવત હોવાનું પણ કહ્યું છે. આ તરફ રાજ્ય માં આ 5 દિવસ દરમિયાન વધારે ઠંડી નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

ગુજરાત માં આગામી 5 દિવસના વાતાવરણ ને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન ની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરેલ છે.

રાજ્ય માં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવાર થી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડી થી રાહત મેળવવા તાપણાં નો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બર ની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ ગઈકાલે અમદાવાદ માં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવન ને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

- - Join For Latest Update- -

ગુજરાત માં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ ગઈકાલે અમદાવાદ નું તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું તો રાજ્ય માં સૌથી ઓછું તાપમાન નલિયા માં 9 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે ભુજ 15 ડિગ્રી તાપમાન, રાજકોટ 15, વડોદરા 19 ડિગ્રી, ભાવનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરત માં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment