ગુજરાત રાજ્યના TRB જવાનો માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત

ગુજરાત રાજ્યના TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામા આવ્યો છે. CM સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયેલ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને કે.કૈલાસનાથન પણ આ બેઠકમાં ઉપસ્થિતિ હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વર્ચ્યુલી આ બેઠકમાં જોડાયા હતા. TRB જવાનોની સમસ્યાને લઈ બેઠકમાં મંત્રણા પણ કરવામાં આવી હતી. TRB જવાન મુદ્દે ગાંધીનગર … વાંચન ચાલુ રાખો ગુજરાત રાજ્યના TRB જવાનો માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત