ગુજરાત રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક વિહોણી, 800 માં પટાવાળા જ નહીં,જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક વિહોણી,ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પટાવાળા, ક્લાર્ક અને ગ્રંથપાલની ભરતી કરવા માટે સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક નથી જ્યારે 800 જેટલી શાળામાં પટાવાળા જ નથી. આ સિવાય 3000 જેટલી શાળાઓમાં ગ્રંથાલય છે … વાંચન ચાલુ રાખો ગુજરાત રાજ્યની 1200 જેટલી ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક વિહોણી, 800 માં પટાવાળા જ નહીં,જાણો સંપૂર્ણ માહિતી