તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે? તો 26 નવેમ્બરનો રવિવાર ચુકતા નહીં, જાણો સુધારા માટે ક્યાં જવું

તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે :મતદારયાદીમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત તા.26 નવેમ્બર, રવિવારના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ નાગરિકો ગુજરાત રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ … વાંચન ચાલુ રાખો તમારા ચૂંટણીકાર્ડમાં સુધારો કરાવો છે? તો 26 નવેમ્બરનો રવિવાર ચુકતા નહીં, જાણો સુધારા માટે ક્યાં જવું