આજ થી ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે જ્ઞાન સહાયક

P.Raval
By P.Raval
2 Min Read

આજ થી ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે જ્ઞાન સહાયક

આજ થી ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે જ્ઞાન સહાયક, માધ્યમિકમાં 5000 ઉમેદવારોની અરજી માન્ય રખાઈ, માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છુટા થશે

  • ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભણાવશે.
  • આજથી ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક કરાવશે અભ્યાસ.
  • ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં 5 હજાર ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી
  • ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છૂટા થશે.
  • ગુજરાત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની 5,984 જગ્યા.

શિક્ષણમંત્રીની DEO-DPO અંગે કરી મોટી જાહેરાત

આજ થી ગુજરાત ની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે જ્ઞાન સહાયક

ગુજરાતમાં જ્ઞાન સહાયકને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજથી ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે હવે આજથી ગુજરાતમાં પ્રવાસી શિક્ષકો છૂટા થશે. મહત્વનું છે કે, ગુજરાતની માધ્યમિક શાળાઓમાં 5 હજાર જ્ઞાન સહાયક ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. જેથી હવે આજ થી એટલે કે 11 નવેમ્બર 2023 ને બુધવારથી જ આ જ્ઞાન સહાયક ગુજરાતની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે.

ગુજરાત રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં આજથી હવે જ્ઞાન સહાયક ભણાવશે. માહિતી મુજબ આજથી પ્રવાસી શિક્ષકોનાના બદલે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભણાવશે. જેને લઈ માધ્યમિકમાં જ્ઞાન સહાયકની 5984 જગ્યા સામે 5000 ઉમેદવારોની અરજી માન્ય રખાઈ છે. જેથી હવે Gujarat રાજ્યમાં માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છુટા થશે અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે.

- - Join For Latest Update- -
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment