GSEB ધોરણ -10 અને 12 માર્ચ 2024 પરીક્ષા ફી માળખા ની જાહેરાત

P.Raval
By P.Raval
3 Min Read

GSEB

GSEB ધોરણ -10 માર્ચ 2024 પરીક્ષા ફી માળખું

GSEB:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્ચ-2024 માં લેવાનાર ધોરણ-10 અને 12 જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી ની નીચે મુજબ આજે જાહેરાત કરવામાં આવેલ છે.

વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

1) નિયમિત વિદ્યાર્થી : 390/- Rs.

2) નિયમિત રીપીટર (એક વિષય) : 145/- Rs.

- - Join For Latest Update- -

3) નિયમિત રીપીટર (બે વિષય) : 205/- Rs.

4) નિયમિત રીપીટર (ત્રણ વિષય) : 265/- Rs.

5) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): 380/- Rs.

6) પૃથ્થક ઉમેદવાર (એક વિષય) : 145/- Rs.

7) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): 205/- Rs.

8) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : 265/- Rs.

9) GSOS ઉમેદવાર (નિયમિત): 390/- Rs.

10)GSOS રીપીટર (એક વિષય): 145/- Rs.

11)GSOS રીપીટર (બે વિષય): 205/- Rs.

12)GSOS રીપીટર (ત્રણ વિષય): 265/- Rs.

13)GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): 380/- Rs.

નોંધ:-

ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.ઉપરોકત ફ્રી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

આજે ગુજરાત સરકારની વર્ગ-૪ ના કર્મચારીઓને વર્ષ 2022-23 માટે એડહોક બોનસ ચુકવવાની મોટી જાહેરાત 

GSEB ધોરણ -12 સામાન્ય પ્રવાહ માર્ચ 2024 પરીક્ષા ફી માળખું

વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

1) નિયમિત વિદ્યાર્થી : 540/- Rs.

2) નિયમિત રીપીટર (એક વિષય) : 155/- Rs.

3) નિયમિત રીપીટર (બે વિષય) : 245/- Rs.

4) નિયમિત રીપીટર (ત્રણ વિષય) : 315/- Rs.

5) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે): 540/- Rs.

6) પૃથ્થક ઉમેદવાર (એક વિષય) : 155/- Rs.

7) પૃથ્થક ઉમેદવાર (બે વિષય): 245/- Rs.

8) પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : 315/- Rs.

9) GSOS ઉમેદવાર (નિયમિત): 540/- Rs.

10)GSOS રીપીટર (એક વિષય): 155/- Rs.

11)GSOS રીપીટર (બે વિષય): 245/- Rs.

12)GSOS રીપીટર (ત્રણ વિષય): 315/- Rs.

13)GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): 540/- Rs.

નોંધ:-

ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.પ્રાયોગિક વિષયની વિષયદીઠ ફી 10/- Rs.રહેશે.

શિક્ષણમંત્રીની DEO-DPO અંગે કરી મોટી જાહેરાત

GSEB ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2024 પરીક્ષા ફી માળખું

વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

1) નિયમિત વિદ્યાર્થી :665/-Rs

2) નિયમિત રીપીટર (એક વિષય):200/-Rs

3) નિયમિત રીપીટર (બે વિષય):330/-Rs

4) નિયમિત રીપીટર (ત્રણ વિષય):465/-Rs

5) નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે):665/-Rs

નોંધ:-

ઉપરોકત દર્શાવેલ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયદીઠ 120/-Rs (રૂ.એકસો વીસ) રહેશે.

ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

TAGGED:
Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment