ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં State Education Achievement Survey(SEAS) પરીપત્ર કરવામાં આવેલ છે, તો ચલો આ અંગે વધુ માહિતી મેળવીએ.
શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત PARAKH સંસ્થા દ્વારા State Education Achievement Survey (SEAS) નુ આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત શિક્ષણમાં સુધારણાના ક્ષેત્રોને ઓળખવા અને શિક્ષણની ગુણવત્તા વધા૨વા માટે PARAKI દ્વારા તા. 03/11/2023 ના રોજ રાજયની પ્રાર્થમક શાળાઓના ધો. 3 અને ધો. 6 ના વિદ્યાર્થીઓનો સર્વેક્ષણ ક૨વામાં આવનાર છે.
તે અનુસંધાને આપના તાબા હેઠળની તમામ શાળાઓના ધો.3 અને ધો. 6 ના વિધાર્થીઓની તે દિવસે ૧૦૦% હાજરી સુનિશ્ચિત થાય તે અંગે આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે.