વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમે T20માં કેમ પહેરી ગ્રીન જર્સી.કોઈપણ દેશની ટીમને આપણે ખાસ કરીને તેની જર્સી પરથી ઓળખીએ છીએ.
જેમકે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી બ્લુ રંગની છે. ઓસ્ટ્રેલિયા ટીમની જર્સીની વાત કરીએ તો તે પીળા અને લીલા રંગની છે. ઓસ્ટ્રેલિયાની જર્સીના બે કલર હોવા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે.
કોઈપણ દેશની ટીમને આપણે ખાસ કરીને તેની જર્સી પરથી ઓળખીએ છીએ. જેમકે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી બ્લુ રંગની છે.
વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમે T20માં કેમ પહેરી ગ્રીન જર્સી
ઓસ્ટ્રેલિયા ટીમની જર્સીની વાત કરીએ તો તે પીળા અને લીલા રંગની છે. ઓસ્ટ્રેલિયાની જર્સીના બે કલર હોવા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે
ઓસ્ટ્રેલિયાની જર્સી પાછળની સંપૂર્ણ કહાની તેના રાષ્ટ્રીય ફૂલ સાથે જોડાયેલી છે. આ દેશનું રાષ્ટ્રીય ફૂલ ગોલ્ડન વોટલ છે.
Breaking News: વર્લ્ડ કપ ફાઈનલથી પણ વધુ રોમાંચક રહી ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ
ગોલ્ડન વોટલના ફૂલના પાંદડા લીલા હોય છે અને તેનું ફૂલ પીળું હોય છે. તેના આધારે ઓસ્ટ્રેલિયાની જર્સીનો રંગ નક્કી કરાયો છે.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની જર્સી પીળી હતી. જ્યારે ભારત સામેની 5 મેચોની T20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ લીલા રંગની જર્સી જોવા મળી રહી છે.