સાળંગપુરમાં આ તારીખથી SHATAMRITA MAHOTSAV 

P.Raval
By P.Raval
9 Min Read

 

કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર,ગુજરાત ખાતે SHATAMRITA MAHOTSAV નું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરમાં ગોપાલનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થયા છે.1 હજારથી વધુ વીધા જમીનમાં SHATAMRITA MAHOTSAV નું આયોજન થશે. 16 થી 22 નવેમ્બર દરમ્યાન SHATAMRITA MAHOTSAV નું આયોજન કરવામાં આવ્યું છે.

  • કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે SHATAMRITA MAHOTSAV નું આયોજન
  • મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ
  • 1 હજારથી વધુ વીઘા જમીનમાં SHATAMRITA MAHOTSAV નું થશે આયોજન

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં SHATAMRITA MAHOTSAV નું આયોજન કરાયું છે. મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ છે.

આ શતામૃત 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે. આ અંગે આજે શતામૃત સ્વામી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન કર્યું છે. તેમજ 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

- - Join For Latest Update- -

 

SHATAMRITA_MAHOTSAV

16થી 22 નવેમ્બર સુધી SHATAMRITA MAHOTSAV નું આયોજન

વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશનાં 15000 જેટલા સ્વયંસેવકોની અથાક સેવા આપશે.

SHATAMRITA MAHOTSAV માં ૪૫ વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શન યોજાશે

હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન યોજાશે. 45 વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ડોમમાં જુદા જુદા પ્રદર્શન યોજાશે. પ્રદર્શનાં પ્રવેશ કરતા જ ભવ્ય પ્રવેશ દ્વારનાં દર્શન થશે. બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવાયું છે.

મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા સૌ પહેલા શ્રી કષ્ટભંજન દેવ વંદનાં સર્કલમાં 10 ફૂટ ઊંચી હનામાનજીની મૂર્તિનાં દર્શન થશે. પ્રદર્શનનાં જુદા-જુદા વિભાગોમાં સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે, જાણી લો પોલીસના કડક નિયમો

10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા

SHATAMRITA MAHOTSAV માં આવનાર લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ એક સાથે 1 લાખથી વધુ ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક જ રસોડાની વ્યવસ્થા કરાઈ છે.

જનરલ વિભાગ, વીઆઈપી તેમજ વીવીઆઈપી વિભાગ બનાવવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 10 હજારથી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. તેમજ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ, છાશ પીરસાશે. મહોત્સવ દરમ્યાન અંદાજે કુલ 40 લાખ જેટલા ભક્તોનાં ભોજનનો અંદાજ છે.

હનુમાનજીના જીવન ચરિત્ર પર લેસર શો તૈયાર કરાયો

આ SHATAMRITA MAHOTSAV માં હનુમાનજીનાં જીવન ચરિત્ર પર ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો 15 થી 17 મિનીટ સુધીનો લાઈટ એન્ડ સાઉન્ડ શો. તેમજ 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાનજીનાં જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેસન સાથે લેસર શો દ્વારા ઈફેક્ટ આપી આખો એક શો તૈયાર કરાયો છે.

હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં દર્શાવાશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોનાં કામ કરે છે. તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં બતાવાશે.

SHATAMRITA MAHOTSAV રહેઠાણની વ્યવસ્થા

રહેઠાણની વ્યવસ્થા માટે કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવાયા છે. તેમજ કુલ 700 ટેન્ટ બનાવાયા છે. દરેક ટેન્ટમાં 12 બેડ છે. કુલ 8400 ભક્તો આરામથી રહી શકશે.

SHATAMRITA MAHOTSAV સભા મંડપ

સભા મંડપ માટે 300 ફૂટ X 600 ફૂટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. સભા મંડપનું સ્ટેજ 90 ફૂટ X 30 ફૂટનું છે. તેમજ સભા મંડપ ફુલ એરકન્ડિશનિંગવાળું છે. જેમાં 15,000થી વધુ ભક્તો આરામથી બેસી શકશે.

એક હજારથી વધુ વીઘા જમીનમાં SHATAMRITA MAHOTSAV નું થશે આયોજન

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં SHATAMRITA MAHOTSAV નું આયોજન કરાયું છે. મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ છે. આ શતામૃત 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે. આ અંગે શતામૃત સ્વામી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન કર્યું છે. તેમજ 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

22 નવેમ્બર સુધી SHATAMRITA MAHOTSAV નું આયોજન

વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશનાં 15000 જેટલા સ્વયંસેવકોની અથાક સેવા આપશે.

SHATAMRITA MAHOTSAV માં 45 વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શન થશે

હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન યોજાશે. 45 વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ડોમમાં જુદા જુદા પ્રદર્શન યોજાશે. પ્રદર્શનાં પ્રવેશ કરતા જ ભવ્ય પ્રવેશ દ્વારનાં દર્શન થશે. બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવાયું છે. મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા સૌ પહેલા શ્રી કષ્ટભંજન દેવ વંદનાં સર્કલમાં 10 ફૂટ ઊંચી હનામાનજીની મૂર્તિનાં દર્શન થશે. પ્રદર્શનનાં જુદા-જુદા વિભાગોમાં સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

SHATAMRITA MAHOTSAV રહેઠાણની સગવડતા

રહેઠાણની વ્યવસ્થા માટે કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવાયા છે. તેમજ કુલ 700 ટેન્ટ બનાવાયા છે. દરેક ટેન્ટમાં 12 બેડ છે. કુલ 8400 ભક્તો આરામથી રહી શકશે.

SHATAMRITA MAHOTSAV નો સભા મંડપ

સભા મંડપ માટે 300 ફૂટ X 600 ફૂટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. સભા મંડપનું સ્ટેજ 90 ફૂટ X 30 ફૂટનું છે. તેમજ સભા મંડપ ફુલ એરકન્ડિશનિંગવાળું છે. જેમાં 15,000થી વધુ ભક્તો આરામથી બેસી શકશે.

હનુમાનજીના જીવન ચરિત્ર પર લેસર શો તૈયાર કરવામાં આવ્યો

આ SHATAMRITA MAHOTSAV માં હનુમાનજીનાં જીવન ચરિત્ર પર ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો 15 થી 17 મિનીટ સુધીનો લાઈટ એન્ડ સાઉન્ડ શો. તેમજ 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાનજીનાં જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેસન સાથે લેસર શો દ્વારા ઈફેક્ટ આપી આખો એક શો તૈયાર કરાયો છે. હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં દર્શાવાશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોનાં કામ કરે છે. તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં બતાવાશે

10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થાનું આયોજન

SHATAMRITA MAHOTSAV માં આવનાર લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ એક સાથે 1 લાખથી વધુ ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક જ રસોડાની વ્યવસ્થા કરાઈ છે. જનરલ વિભાગ, વીઆઈપી તેમજ વીવીઆઈપી વિભાગ બનાવવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 10 હજારથી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. તેમજ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ, છાશ પીરસાશે. મહોત્સવ દરમ્યાન અંદાજે કુલ 40 લાખ જેટલા ભક્તોનાં ભોજનનો અંદાજ છે.

 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a Comment