7th Pay Difference : ગુજરાત રાજ્યની બિન રારકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણનો લાભ વંચાણે લીધા ક્રમાંક(૧) સામેના તા.૧૬/૦૮/૨૦૧૭ના ઠરાવથી આપવામાં આવેલ છે.
આ ઠરાવની શરત ai(૫) શ્રી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/ ૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં, રાજ્ય સરકાર દ્વારા તફાવતની રકમ ચૂકવવા અંગે જે નિર્ણય લેવામાં આવે તે અનુસાર ચૂક્વવામાં આવશે તેવી જોગવાઈ કરેલ છે.
વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૨) સામેના તા.૧૫/૧૧/૨૦૧૮ ના ઠરાવથી બિન સરકારી માધ્યમક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની ૨૬મના પાંચ રા૨ખા વાર્ષિક હપ્તામાં ચૂકવણી કરવાનું ઠરાવેલ છે તેમજ પાંચ સરખા વાર્ષિક મા પૈડી
- પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવેલ છે.
- વિભાગના વંચાણે લીધા કમાંક(3) સામેના તા.૧૦/૦૨/૨૦૨૨ના ઠરાવથી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની રકમના બીજા હપ્તાની,
- વંચાણે લીધા કમાંક(૪) સામેના તા.૦૪/૧૦/૨૨૨ના ઠરાવથી ત્રીજા હપ્તાની ચૂકવણી કરવાની અને
- વંચાણે લીધા ક્રમાંક(૫) સામેના તા.૧૫/૦૬/૨૨૩ના ઠરાવથી ચોથા હપ્તાની ચૂકવણી કરવાનીમંજૂરી આપવામાં આવેલ છે.
રાજ્યની બિન સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર તફાવતની રકમના પાંચમા માની ચૂકવણી કરવાની બાબત સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી.
7th Pay Difference: પાંચમા હપ્તાની ચુકવણી
પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની બિન સ૨કારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગાર તફાવતની ૨કમના પાંચ સરખા વર્ધાર્ષક હપ્તા પૈકી પાંચમા અને છેલ્લા હપ્તાની ચૂકવણી કરવાની આથી મંજૂરી આપવામાં આવે છે. આ ઠરાવ વિભાગની ચરખા ક્રમાંકની ઈ-સ૨કા૨ ઉપ૨ની ફાઈલ પર નાણા વિભાગની તા.૧૩/૦૯/૨૨૩ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.